હોમ પેજ / રેસિપી / પચઢારી હળવા

Photo of Pachdhari halwa by Nandini Maheshwari at BetterButter
547
4
0.0(0)
0

પચઢારી હળવા

Aug-29-2018
Nandini Maheshwari
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પચઢારી હળવા રેસીપી વિશે

સો યમ્મી, ટેસ્ટી હળવા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • રાજસ્થાન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1/2 કપ ભીગી બદામ
  2. 3/4 કપ ઘી
  3. 2 મોટી ચમચી મૈદા
  4. 2 મોટી ચમચી બેસન
  5. 2 મોટી ચમચી સૂજી
  6. 2 મોટી ચમચી ગેહુ નો લોટ
  7. 500 ગ્રામ દૂધ
  8. 1.5 કપ ખાંડ
  9. 2 મોટી ચમચી કાજુ,બદામ પિસ્તા ની કતરણ
  10. 1/4 ચમચી ભીગી કેસર ના પાંદડા
  11. 1/2 ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. 1/2 કપ બદામ 3-4 કલાક પલાળી ડો, પલાળેલી બદામ નો ચિલ્કો કાઢી ને 1/2કપ દૂધ નાખી ને બારીમ પેસ્ટ બનાવો
  2. નોનસ્ટિક પન માં ઘી ઉમેરો
  3. મૈદા,સોજી ,બેસન,ગેહુ નો લોટ નાખી ને સતત ચલાવો
  4. હલકો ભૂરો થાય ને ખુશ્બૂ આવા લગે ત્યારે બદસમ ની પેસ્ટ ઉમેરો
  5. સતત ચલાવતા રહો
  6. બદામી રંગ નો થાય ત્યારે પહેલા 250 ગ્રામ દૂધ ઉમેરો,મિક્સ કરો
  7. પછી 250 ગ્રામ દૂધ ફેરુ ઉમેરો કુલ 500 ગ્રામ દૂધ નાખો, સતત ચલાવતા રહો
  8. ખાંડ,એલચી પાવડર,કેસર કાપેલા ડ્રાય ફ્રુઇટ્સ ઉમેરો
  9. લચકા પડતું થાય,ઘી બાજુ માં આવી જાય એટલે પચઢારી હળવો તૈયાર છે
  10. ડ્રાયફ્રુઈટ કેસર છાંટી ને ગરમ ગરમ પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર