Open in app

સ્ટમદ મલાઈ બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  8 people
Nandini Maheshwari29th Aug 2018

Steamed malai barfi ના વિશે

Ingredients to make Steamed malai barfi in gujarati

  • 1 કપ તાજું પનીર
  • 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 કપ હંગ કર્ડ(બાંધેલું દહીં)
  • 1/2 કપ કાજુ નો ભૂકો
  • પલાળેલી કેસર
  • ચીપટ્ટી ભર જાયફળ પાવડર
  • 1/2 ચમચી એલચી પાવડર
  • 2 મોટી ચમચી બદામ પિસ્તા ની કતરણ

How to make Steamed malai barfi in gujarati

  1. ગ્રીનડેર જાર માં પનીર, કન્ડેન્સ્ડ મિલ્ક, હંગ કર્ડ, કાજુ નો ભુખો, કેસર એલચી પાવડર,જાયફળ પાવડર મિક્સ કરી ને બારીક પેસ્ટ બનાવો
  2. સ્મૂથ પેસ્ટ તૈયાર છે
  3. આમાં અડધા બદામ પિસ્તા ની કતરણ ઉમેરો
  4. ચોકોર ડબ્બા માં સિલ્વર ફોઈલ મુખી ને આ પેસ્ટ ઉમેરો
  5. ઉપર થી બદામ ,પિસ્તા,કેસર છાંટો, ને સિલ્વર ફોઈલ થઈ પેક કરી દો.
  6. ઢોકળા ની જેમ નીચે પાણી મુખી સ્ટેન્ડ લગાવી ને ભાપ માં ઢાંકી ને 20 મિનિટે સુધી પકાવો
  7. પછી ચપુ થી ચેક કરો
  8. ઠંડી કારી ને ચોકોર પીએસસ માં કાપી લો
  9. સર્વ કરો

Reviews for Steamed malai barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Steamed malai barfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • રસ મલાઈ

    0 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes