હોમ પેજ / રેસિપી / સ્ટમદ મલાઈ બરફી

Photo of Steamed malai barfi by Nandini Maheshwari at BetterButter
652
3
0.0(0)
0

સ્ટમદ મલાઈ બરફી

Aug-29-2018
Nandini Maheshwari
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટમદ મલાઈ બરફી રેસીપી વિશે

એકદમ નવી તરીકે ની ભાપ મેં પાકેલી મલાઈ બરફી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ભારતીય
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 કપ તાજું પનીર
  2. 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 કપ હંગ કર્ડ(બાંધેલું દહીં)
  4. 1/2 કપ કાજુ નો ભૂકો
  5. પલાળેલી કેસર
  6. ચીપટ્ટી ભર જાયફળ પાવડર
  7. 1/2 ચમચી એલચી પાવડર
  8. 2 મોટી ચમચી બદામ પિસ્તા ની કતરણ

સૂચનાઓ

  1. ગ્રીનડેર જાર માં પનીર, કન્ડેન્સ્ડ મિલ્ક, હંગ કર્ડ, કાજુ નો ભુખો, કેસર એલચી પાવડર,જાયફળ પાવડર મિક્સ કરી ને બારીક પેસ્ટ બનાવો
  2. સ્મૂથ પેસ્ટ તૈયાર છે
  3. આમાં અડધા બદામ પિસ્તા ની કતરણ ઉમેરો
  4. ચોકોર ડબ્બા માં સિલ્વર ફોઈલ મુખી ને આ પેસ્ટ ઉમેરો
  5. ઉપર થી બદામ ,પિસ્તા,કેસર છાંટો, ને સિલ્વર ફોઈલ થઈ પેક કરી દો.
  6. ઢોકળા ની જેમ નીચે પાણી મુખી સ્ટેન્ડ લગાવી ને ભાપ માં ઢાંકી ને 20 મિનિટે સુધી પકાવો
  7. પછી ચપુ થી ચેક કરો
  8. ઠંડી કારી ને ચોકોર પીએસસ માં કાપી લો
  9. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર