દઈ મસાલા રાઈઝ | DAHI masala rice Recipe in Gujarati

ના દ્વારા Megha Rao  |  29th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of DAHI masala rice by Megha Rao at BetterButter
દઈ મસાલા રાઈઝby Megha Rao
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

દઈ મસાલા રાઈઝ વાનગીઓ

દઈ મસાલા રાઈઝ Ingredients to make ( Ingredients to make DAHI masala rice Recipe in Gujarati )

 • ચોખા 1કપ
 • દઈ. 2tbs
 • તૈલ. 1 1/2tbs
 • ગાજર. 1(ઝીણું સમરેલું)
 • ડુંગરી 2(ઝીણું સમારેલું)
 • લસણ,આદુ,મરચા ની પેસ્ટ 2tsp
 • ટામેટું. 1(જીનું સમારેલું)
 • મસાલા:
 • લાલ મરચું પાઉડર. 1tsp
 • હળદર. 1tsp
 • રાય. 1/2 tsp
 • જીરું. 1/2 tsp
 • લીમડી ના પાન. ૨થી3

How to make દઈ મસાલા રાઈઝ

 1. સૌથી પેલા ચોખા સારી રીતે ધોઈ દેવાના
 2. હવે એક તપેલી માં 4 કપ પાણી મૂકી ગેસ પર ગરમ થવા મૂકી દો
 3. પાણી ગરમ થઇ એટલે તેમાં મીઠું નાખી ચોખા નાખી દેવા
 4. હવે ચોખા રંધાઇ જાય ત્યારે તેને વધારનું પાણી કાળી ઠંડુ થવા દેવું
 5. હવે ગેસ પર એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું રાય અને લીમડી નો વગર નાખવો
 6. હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ મૂકી સાંતળો
 7. હવે તેમાં ડુંગળી અને ગાજર નાખી સાંતળો
 8. ડુંગળી માં સેજ લાલ પડે એટલે તેમાં રાંધેલો ભાત ઉમેરી તેમાં લાલ મરચુ હળદર મીઠું અને દઈ નાખી સરસ હલાવી દેવું
 9. હવે તેને 5 મિનિટ સુધી ઢાંકીને થાવા દો
 10. તૈયાર છે દઈ મસાલા રાઈસ ,,,,,,અને સરવિંગ પ્લેટ માં કાળી કોથમીર અને તામેટા ની સ્લાઈસ માં સજાવો

My Tip:

ચોખા નેં બઉ નઈ રાંધવા જેનાથી ભાત લોચો થઈ જશે

Reviews for DAHI masala rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો