Photo of Thabadi by jigna jivani manek at BetterButter
830
4
0.0(0)
0

Thabadi

Aug-29-2018
jigna jivani manek
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ લીટર દૂધ
  2. ૧ નાની વાટકી ખાંડ
  3. ૧ નાની ચમચી ઈલાયચી જાયફળ પાવડર
  4. ૧ મોટી ચમચી કાજુ બદામ કટકા
  5. ૧/૨ લીંબુનો રસ

સૂચનાઓ

  1. દુધ ને એક કડાઈમાં ગરમ કરો
  2. દુધ ગરમ થાય એટલે ધીમે ધીમે તાપે
  3. ઉકાળવું થોડી વાર ઉકાળવું હવે તેમાં
  4. થોડોક લીંબુનો રસ મિક્સ કરો અને
  5. હલાવવું તેમાં ખાંડ ઉમેરી ફરી હલાવવું
  6. હવે તેને હલાવતા રહેવું અને પછી તેમાં
  7. બાકી નો લીંબુનો રસ મિક્સ કરો અને
  8. સતત હલાવતા રહો જેથી તળિયે
  9. દુધ બેસી ન જાય પાણી બળી જાય ત્યાં સુધી
  10. હલાવવું તેમાં ઈલાયચી પાવડર અને
  11. જાયફળ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો
  12. હવે ગેસ બંધ કરી દો અને તેમાં કાજુ બદામ
  13. ના કટકા મિક્સ કરો અને પીરસો ગરમાગરમ
  14. થાબડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર