હોમ પેજ / રેસિપી / સુજી ના લાડુ

Photo of Samolina laduu by Urvashi Belani at BetterButter
446
5
0.0(0)
0

સુજી ના લાડુ

Aug-29-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ના લાડુ રેસીપી વિશે

સુજી માં ઘી નું મોણ નાખી લોટ બાંધી મુઠીયા બનાવી તળી ને લાડુ બનાવ્યા

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સુજી
  2. 1/4 કપ ઘી (મોણ માટે) + તળવા2માટે ઘી
  3. 3/4 કપ પીસેલી ખાંડ
  4. ડ્રાયફ્રુટ કાપેલા (ઈચ્છા મુજબ)
  5. 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. સુજી માં ઘી નું મોણ નાખી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ માંથી મુઠીયા બનાવો.
  3. મુઠીયા ને ઘી માં ધીમી આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  4. મુઠીયા ઠંડા થાય ત્યારે મિક્સર ના પીસી લેવા.
  5. હવે તેમાં ખાંડ,ડ્રાયફ્રુટ ,ઈલાયચી પાવડર અને જરૂરિયાત મુજબ ઘી નાખી મિક્સ કરવું.
  6. આ મિશ્રણ માંથી ઈચ્છા અનુસાર નાના અથવા મોટા લાડુ બાંધો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર