Open in app

સુજી ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani29th Aug 2018

Samolina laduu ના વિશે

Ingredients to make Samolina laduu in gujarati

  • 1 કપ સુજી
  • 1/4 કપ ઘી (મોણ માટે) + તળવા2માટે ઘી
  • 3/4 કપ પીસેલી ખાંડ
  • ડ્રાયફ્રુટ કાપેલા (ઈચ્છા મુજબ)
  • 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર

How to make Samolina laduu in gujarati

  1. સુજી માં ઘી નું મોણ નાખી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ માંથી મુઠીયા બનાવો.
  3. મુઠીયા ને ઘી માં ધીમી આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  4. મુઠીયા ઠંડા થાય ત્યારે મિક્સર ના પીસી લેવા.
  5. હવે તેમાં ખાંડ,ડ્રાયફ્રુટ ,ઈલાયચી પાવડર અને જરૂરિયાત મુજબ ઘી નાખી મિક્સ કરવું.
  6. આ મિશ્રણ માંથી ઈચ્છા અનુસાર નાના અથવા મોટા લાડુ બાંધો.

Reviews for Samolina laduu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Samolina laduu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes