Open in app

બનાના ચોકલેટ બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  90 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Jhanvi Chandwani29th Aug 2018

Banana chocolate balls ના વિશે

Ingredients to make Banana chocolate balls in gujarati

  • બનાના અડધો
  • મલાઈ 1 ચમચી
  • મીલ્ક વાઈટ ચોકલેટ 150 ગ્રામ
  • ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
  • જેમ્સ 1 નાનો પેકેટ
  • કલરીંગ ચોકલેટ મીની બોલ્સ 1 ચમચી

How to make Banana chocolate balls in gujarati

  1. કેલા, મલાઈ, 50 ગ્રામ વાઈટ ચોકલેટ મેલ્ટ કરેલી મીકસર મા નાખી પીસી લો
  2. પછી તેને બાઉલ મા નાખી એક કલાક ફ્રીજર મા મૂકી દો.. એક કલાક પછી ફ્રીજ માથી બહાર કાઢી તે લોટ જેવુ થઈ જશે કે
  3. હવે તેના નાના નાના ગોલા બનાવી 20 મિનિટ ફ્રીજ મા મૂકી દો
  4. ત્યારબાદ વાઈટ ચોકલેટ મેલ્ટ કરવા મૂકવુ.. મેલ્ટ થઈ જાય પછી ફ્રીજ માથી ગોલા કાઢી મેલ્ટ વાઈટ ચોકલેટ માં ડીપ કરવુ... એક એક કરી ડીપ કરવુ
  5. બધાં ગોલા ડીપ કરી ફરીથી 5 મિનિટ ફ્રીજ મા મૂકી દો
  6. પછી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરવી
  7. ફ્રીજ માથી ગોલા બહાર કાઢયા બાદ કડક દેખાશે
  8. ત્યારબાદ મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ તેની ઉપર નાખો
  9. ડાર્ક ચોકલેટ લગાડયા બાદ જેમ્સ અને ચોકલેટ મીની કલરીંગ બોલ્સ થી સજાવો

Reviews for Banana chocolate balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana chocolate balls in gujarati

  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • બનાના કટલેટ

    6 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes