BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બનાના ચોકલેટ બોલ્સ

Photo of Banana chocolate balls by Jhanvi Chandwani at BetterButter
0
4
0(0)
0

બનાના ચોકલેટ બોલ્સ

Aug-29-2018
Jhanvi Chandwani
90 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના ચોકલેટ બોલ્સ રેસીપી વિશે

કેલા ના ગોલા બનાવી ચોકલેટ માં ડીપ કર્યા છે..

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. બનાના અડધો
  2. મલાઈ 1 ચમચી
  3. મીલ્ક વાઈટ ચોકલેટ 150 ગ્રામ
  4. ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
  5. જેમ્સ 1 નાનો પેકેટ
  6. કલરીંગ ચોકલેટ મીની બોલ્સ 1 ચમચી

સૂચનાઓ

  1. કેલા, મલાઈ, 50 ગ્રામ વાઈટ ચોકલેટ મેલ્ટ કરેલી મીકસર મા નાખી પીસી લો
  2. પછી તેને બાઉલ મા નાખી એક કલાક ફ્રીજર મા મૂકી દો.. એક કલાક પછી ફ્રીજ માથી બહાર કાઢી તે લોટ જેવુ થઈ જશે કે
  3. હવે તેના નાના નાના ગોલા બનાવી 20 મિનિટ ફ્રીજ મા મૂકી દો
  4. ત્યારબાદ વાઈટ ચોકલેટ મેલ્ટ કરવા મૂકવુ.. મેલ્ટ થઈ જાય પછી ફ્રીજ માથી ગોલા કાઢી મેલ્ટ વાઈટ ચોકલેટ માં ડીપ કરવુ... એક એક કરી ડીપ કરવુ
  5. બધાં ગોલા ડીપ કરી ફરીથી 5 મિનિટ ફ્રીજ મા મૂકી દો
  6. પછી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરવી
  7. ફ્રીજ માથી ગોલા બહાર કાઢયા બાદ કડક દેખાશે
  8. ત્યારબાદ મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ તેની ઉપર નાખો
  9. ડાર્ક ચોકલેટ લગાડયા બાદ જેમ્સ અને ચોકલેટ મીની કલરીંગ બોલ્સ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર