Open in app

લાપસી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Shraddha Patel29th Aug 2018

Lapsi ના વિશે

Ingredients to make Lapsi in gujarati

  • બે કપ ઘઉ નો કરકરો લોટ
  • પોણો કપ ઘી
  • બે ચમચી વરિયાળી નો ભુક્કો
  • ત્રણ ચમચી નાળિયેર નું છીણ
  • પોણો કપ પાણી
  • 1. 5 કપ ગોળ
  • એક ચમચી માખણ
  • કાજુ ગાર્નિશ માટે

How to make Lapsi in gujarati

  1. સૌ પ્રથમ એક તપેલી મા પાણી ઊકળવા મૂકો અને એમાં ગોળ અને માખણ નાખો.
  2. પાણી ઉકળી જાય એટલે ગરણી ની મદદ થી ગોળ નું પાણી બીજી તપેલી મા ગાળી લો. ત્યારબાદ તેમાં ઘઉ નો લોટ ઉમેરો અને વેલણ ની મદદ થી એમાં સાત આઠ ખાડા કરી લો અને ગૅસ બંધ કરી 5 મિનિટ માટે ઢાંકી રાખો.
  3. ત્યારબાદ ઢાંકણ ખોલી વેલણ વડે લોટ બરાબર હલાવી લો.
  4. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં બાફેલ લોટ ઉમેરો અને લાપસી ને સાંતળો.
  5. પછી એમાં વરિયાળી નો ભુક્કો અને નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. લાપસી બરાબર સંતળાય જાય એટલે એક સર્વિંગ બોલ મા લઇ એના પર કાજુ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

Reviews for Lapsi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lapsi in gujarati

  • ફાળા લાપસી

    2 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    1 likes
  • તલધારી લાપસી

    7 likes
  • ગોળ ની લાપસી

    1 likes