Photo of Besan barfi(magas) by Naina Bhojak at BetterButter
885
4
0.0(1)
0

Besan barfi(magas)

Aug-29-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • ફીણવું
  • પીસવું
  • ઠંડુ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 10

  1. બેસન નો કરકરો લોટ ૫૦૦ગ્રામ
  2. સાકર કર ખાંડ ૩૫૦ ગ્રામ ઘરે દળેલી
  3. ઘી ૪૦૦ ગ્રામ.દેશી.
  4. એલચી પાવડર જો ગમે તો
  5. ચાંદી નો વરખ.

સૂચનાઓ

  1. બેસન ના લોટ માં થોડું ગરમ ઘી અને હૂંફાળું
  2. દૂધ અડધો ચાનો કપ ઉમેરી ધાબો દેવો
  3. એટલે કે બે સામગ્રી ઉમેરી લોટ ને
  4. મસળીને અડધો કલાક માટે મૂકી રાખો
  5. ત્યારબાદ બાજરી ચાળવાની ચાળણી થી
  6. ચાળી લો એનાથી લોટ માં સરસ કંઈ પડી જશે
  7. પછી નોનસ્ટિક વાસણ માં ઘી મૂકી નેધિમાં તાપે લોટ ને શેકી લો
  8. ત્યારબાદ અછ ગુલાબી રંગ નો થાય એટલે કે
  9. શેકાવા ની સુગંધ આવે ત્યારે ગેસ બન્દ કરવો
  10. હોવી બરાબર થસનડું થાય એટલે એમા
  11. ખાંડ ભેળવવી અને હાથ થઈ બરાબર મિક્ષ કરી ને થાળી માં
  12. ઠારી દેવું અને બરાબર ઠરી જાય એટલે ચોસલા પાડી દેવા
  13. એના લાડુ પણ બનાવી શકાય છે.
  14. એલચી પાવડર ગામેટો ઉમેરવો
  15. વરખ લગાવી તહેવાર ની ઉજવણી કરો.
  16. તૈયાર છે બેસન નું મગસ.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Aug-29-2018
Rina Joshi   Aug-29-2018

Superb

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર