Open in app

મગસ (મગદળ)

1 review
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Naina Bhojak29th Aug 2018

Besan barfi(magas) ના વિશે

Ingredients to make Besan barfi(magas) in gujarati

  • બેસન નો કરકરો લોટ ૫૦૦ગ્રામ
  • સાકર કર ખાંડ ૩૫૦ ગ્રામ ઘરે દળેલી
  • ઘી ૪૦૦ ગ્રામ.દેશી.
  • એલચી પાવડર જો ગમે તો
  • ચાંદી નો વરખ.

How to make Besan barfi(magas) in gujarati

  1. બેસન ના લોટ માં થોડું ગરમ ઘી અને હૂંફાળું
  2. દૂધ અડધો ચાનો કપ ઉમેરી ધાબો દેવો
  3. એટલે કે બે સામગ્રી ઉમેરી લોટ ને
  4. મસળીને અડધો કલાક માટે મૂકી રાખો
  5. ત્યારબાદ બાજરી ચાળવાની ચાળણી થી
  6. ચાળી લો એનાથી લોટ માં સરસ કંઈ પડી જશે
  7. પછી નોનસ્ટિક વાસણ માં ઘી મૂકી નેધિમાં તાપે લોટ ને શેકી લો
  8. ત્યારબાદ અછ ગુલાબી રંગ નો થાય એટલે કે
  9. શેકાવા ની સુગંધ આવે ત્યારે ગેસ બન્દ કરવો
  10. હોવી બરાબર થસનડું થાય એટલે એમા
  11. ખાંડ ભેળવવી અને હાથ થઈ બરાબર મિક્ષ કરી ને થાળી માં
  12. ઠારી દેવું અને બરાબર ઠરી જાય એટલે ચોસલા પાડી દેવા
  13. એના લાડુ પણ બનાવી શકાય છે.
  14. એલચી પાવડર ગામેટો ઉમેરવો
  15. વરખ લગાવી તહેવાર ની ઉજવણી કરો.
  16. તૈયાર છે બેસન નું મગસ.

Reviews for Besan barfi(magas) in gujarati (1)

Rina Joshi3 months ago

Superb

Recipes similar to Besan barfi(magas) in gujarati

  • મગસ

    3 likes
  • મગસ

    4 likes
  • મગસ

    2 likes
  • મગસ ની લાડવી

    1 likes