હોમ પેજ / રેસિપી / Sweetpotato gulabjamun

Photo of Sweetpotato gulabjamun by Hiral Hemang  Thakrar at BetterButter
422
4
4.0(0)
0

Sweetpotato gulabjamun

Aug-29-2018
Hiral Hemang Thakrar
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. શક્કરીયા 250 ગ્રામ
  2. રાજગરાનો લોટ 50 ગ્રામ
  3. ખાંડ 300 ગ્રામ
  4. ઘી જાંબુ તળવા માટે
  5. બેકિંગ સોડા ચપટી
  6. પાણી ચાસણી બનાવવા (જરૂરત મુજબ)

સૂચનાઓ

  1. પુર્વ તૈયારી રૂપે શક્કરીયા ને બાફી ઠંડા થવા દો.
  2. ઠંડા થયેલા શક્કરીયાને મેશ કરી સુવાળો માવો તૈયાર કરો, એમાં ચપટી બેકિંગ સોડા અને રાજગરાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.
  3. હવે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
  4. ઘીવાળો હાથ કરી શક્કરીયાના મિશ્રણમાંથી નાના-નાના ગોળા વાળી ઘી માં ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.
  5. હવે એક વાસણમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એકતારી ચાસણી તૈયાર કરો.
  6. તળેવા બધાં જાંબુ ચાસણીમાં ઉમેરો.
  7. 2 3 કલાક પછી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર