Open in app

શક્કરીયાના ગુલાબજાંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Sweetpotato gulabjamun ના વિશે

Ingredients to make Sweetpotato gulabjamun in gujarati

  • શક્કરીયા 250 ગ્રામ
  • રાજગરાનો લોટ 50 ગ્રામ
  • ખાંડ 300 ગ્રામ
  • ઘી જાંબુ તળવા માટે
  • બેકિંગ સોડા ચપટી
  • પાણી ચાસણી બનાવવા (જરૂરત મુજબ)

How to make Sweetpotato gulabjamun in gujarati

  1. પુર્વ તૈયારી રૂપે શક્કરીયા ને બાફી ઠંડા થવા દો.
  2. ઠંડા થયેલા શક્કરીયાને મેશ કરી સુવાળો માવો તૈયાર કરો, એમાં ચપટી બેકિંગ સોડા અને રાજગરાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.
  3. હવે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
  4. ઘીવાળો હાથ કરી શક્કરીયાના મિશ્રણમાંથી નાના-નાના ગોળા વાળી ઘી માં ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.
  5. હવે એક વાસણમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એકતારી ચાસણી તૈયાર કરો.
  6. તળેવા બધાં જાંબુ ચાસણીમાં ઉમેરો.
  7. 2 3 કલાક પછી સર્વ કરો.

Reviews for Sweetpotato gulabjamun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweetpotato gulabjamun in gujarati

  • ગુલાબજાંબુ

    0 likes
  • ગુલાબજાંબુ

    1 likes
  • માવા ગુલાબજાંબુ

    2 likes
  • ગુલાબજાંબુ કપકેક

    2 likes
  • માવા ના ગુલાબજાંબુ

    1 likes
  • બ્રેડ ના ગુલાબજાંબુ..

    0 likes