હોમ પેજ / રેસિપી / સેવૈઈ કટોરી

Photo of Sevai katori by Hetal Sevalia at BetterButter
598
4
0.0(0)
0

સેવૈઈ કટોરી

Aug-29-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવૈઈ કટોરી રેસીપી વિશે

મીઠી સેવૈઈ નું એક અલગ અને યુનીક વઝૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. **કટોરી માટે:
  2. 100 ગ્રામ સેવૈઈ
  3. 1 ચમચી ઘી
  4. ચપટી એલચી પાવડર
  5. 3 ટેબલ સ્પૂન કંડેનસ મિલ્ક
  6. 5 ચમચી પાણી
  7. 1 વાડકી રબડી
  8. ચેરી અને નટ્સ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી મૂકી સેવૈઈ ઉમેરો. સેવૈઈ ને હાથ થી તોડી ને પછી ઉમેરો. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તેમાં પાણી ઉમેરી 2 મિનિટ સુધી શેકો.
  2. હવે તે માં એલચી પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કંડેનસ મિલ્ક ઉમેરો. મિલ્ક બરાબર મિક્સ થાય એટલે નીચે ઉતારી લો.
  3. હવે તેને સિલીકોન ના કપ કેક મોલ્ડ માં મિશ્રણ દબાવી ને ભરી કપ નો સેઈપ આપો.તેને 1 કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકો.
  4. મિશ્રણ ઠંડું પડે પછી સેટ થતું નથી તેથી ગરમ હોય ત્યારે જ ફટાફટ સેટ કરી લેવું.
  5. હવે તેને અનમોલ્ડ કરી અંદર રબડી ભરી ઉપર થી ચેરી અને નટ્સ ભભરાવી સવૅ કરો.
  6. કટોરી માં રબડી સવૅ કરતી વખતે જ ઉમેરવી. નહીં તો કટોરી સોગી થઇ જશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર