Open in app

સેવૈઈ કટોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia29th Aug 2018

Sevai katori ના વિશે

Ingredients to make Sevai katori in gujarati

  • **કટોરી માટે:
  • 100 ગ્રામ સેવૈઈ
  • 1 ચમચી ઘી
  • ચપટી એલચી પાવડર
  • 3 ટેબલ સ્પૂન કંડેનસ મિલ્ક
  • 5 ચમચી પાણી
  • 1 વાડકી રબડી
  • ચેરી અને નટ્સ સજાવટ માટે

How to make Sevai katori in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી મૂકી સેવૈઈ ઉમેરો. સેવૈઈ ને હાથ થી તોડી ને પછી ઉમેરો. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તેમાં પાણી ઉમેરી 2 મિનિટ સુધી શેકો.
  2. હવે તે માં એલચી પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કંડેનસ મિલ્ક ઉમેરો. મિલ્ક બરાબર મિક્સ થાય એટલે નીચે ઉતારી લો.
  3. હવે તેને સિલીકોન ના કપ કેક મોલ્ડ માં મિશ્રણ દબાવી ને ભરી કપ નો સેઈપ આપો.તેને 1 કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકો.
  4. મિશ્રણ ઠંડું પડે પછી સેટ થતું નથી તેથી ગરમ હોય ત્યારે જ ફટાફટ સેટ કરી લેવું.
  5. હવે તેને અનમોલ્ડ કરી અંદર રબડી ભરી ઉપર થી ચેરી અને નટ્સ ભભરાવી સવૅ કરો.
  6. કટોરી માં રબડી સવૅ કરતી વખતે જ ઉમેરવી. નહીં તો કટોરી સોગી થઇ જશે.

Reviews for Sevai katori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sevai katori in gujarati

  • સેવૈઈ ખીર

    3 likes
  • કટોરી ચાટ

    2 likes
  • કટોરી ચાટ

    1 likes
  • કાજુ કટોરી

    5 likes
  • કાજુ કટોરી સ્ટફ વીથ પીસ્તામાવા..

    2 likes
  • સ્ટફ મિક્સ સુકો મેવો અને ગુલકંદ ઇન કાજુ કટોરી.

    3 likes