Open in app

કાજુ કટોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Urvashi Belani29th Aug 2018

Cashew nut katori ના વિશે

Ingredients to make Cashew nut katori in gujarati

  • 125 ગ્રામ કાજુ
  • 100 ગ્રામ ખાંડ
  • 50 મિલીલીટર પાણી
  • 1 ચમચી ઘી
  • પૂરણ બનાવવા માટે:
  • 100 ગ્રામ માવો
  • 4 ચમચા ડ્રાયફ્રુટ (કાપેલા)
  • 2 ચમચા ખાંડ
  • 1/4 ચમચી કેસર (2 ચમચી દૂધ માં ઓગળી રાખવું)
  • 1/4 ચમચી ઈલાયચી પાવડર

How to make Cashew nut katori in gujarati

  1. કાજુ ને મિક્સર માં પીસી લેવા.
  2. ખાંડ અને પાણી ને મિક્સ કરી ઉકળવા મૂકવું.
  3. જ્યારે ચાશની 1 તાર ની થાય ત્યારે તેમાં પીસેલા કાજુ નાખી મિક્સ કરો અને ગેસ બંદ કરી દો.
  4. ઘી નાખો અને સતત હલાવતા રહેવું.
  5. જ્યારે મિશ્રણ ગાઢું થાય અને કઢાઈ છોડી દે ત્યારે થોડું મિશ્રણ લઈ તેમાંથી નાની નાની કટોરી બનાવો.
  6. પૂરણ માટે માવો અને ખાંડ નાખો સીમ આંચ પર ગરમ કરવા મુકો, જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટ, ઈલાયચી પાવડર અને કેસર નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  7. આ પૂરણ ને કાજુ ની કટોરી માં ભરી સર્વ કરો.

Reviews for Cashew nut katori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cashew nut katori in gujarati

  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ રોઝ

    4 likes
  • કાજુ કતરી

    4 likes