હોમ પેજ / રેસિપી / ખજૂર બદામ માધૂરી

Photo of Dates Almond Delite by Shital Satapara at BetterButter
515
9
0.0(0)
0

ખજૂર બદામ માધૂરી

Aug-30-2018
Shital Satapara
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર બદામ માધૂરી રેસીપી વિશે

હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ખજુર
  2. 1 મોટો બાઉલ બદામ
  3. 4 ટી સ્પૂન સાકર દળેલી
  4. દૂધ જરૂરિયાત મૂજબ (આશરે અડધો કપ)
  5. થોડુંક કેસર (પલાળેલુ )
  6. 2 ટી સ્પૂન ઘી
  7. 1/4 ટી સ્પૂન એલચી પાવડર
  8. 3 ટી સ્પૂન ખસ ખસ

સૂચનાઓ

  1. બદામ ને ક્રશ કરી લો.
  2. તેના પાવડર ના બે ભાગ પાડો.
  3. એક ભાગ માં સાકાર નો પાવડર , ઉમેરો.
  4. એલચી પાવડર ઉમેરો.
  5. દૂધ ઉમેરીને લોટ બાંધો.
  6. એજ રીતે બીજા ભાગ મા સાકર, પલાળેલુ કેસર અને દૂધ ઉમરી લોટ બાંધો.
  7. કેસર વાળો લોટ.
  8. હવે એક પેન માં 2 ટી સ્પૂન ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખી હલાવો તેનો માવો તૈયાર કરો.
  9. માવો
  10. હવે ત્રણેય કલર ના લોટ તૈયાર છે પહેલાં ખજૂર નો રોટલો વણો.
  11. પછી બદામ નો રોટલો વણો (સફેદ).
  12. પછી કેસર વાળા બદામ ના લોટ નો રોલ વાળો.
  13. હવે તેને નીચે મુજબ ગોઠવો.
  14. ઉપર કેસર વાળો રોલ મૂકો.
  15. પછી તેને ફોલ્ડ કરી રોલ બનાવો.
  16. તેના પર ખસ ખસ ચોપડો.
  17. તેને પ્લાસ્ટિક વીંટી 15-20મીનીટ માટે ફ્રી જ માં સેટ થવા દો.
  18. પછી તેને બહાર કાઢી તેને કટ કરી સ્લાઈસ બનાવો.
  19. તો તૈયાર છે ખજૂર બદામ માધૂરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર