હોમ પેજ / રેસિપી / સેવૈયા(સેવ કુરમા)

Photo of S a v a y a (sav Kurma) by   at BetterButter
806
2
0.0(0)
0

સેવૈયા(સેવ કુરમા)

Aug-30-2018
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવૈયા(સેવ કુરમા) રેસીપી વિશે

મારા બાબા ને ખૂબ ભાવે એટલે દર અઠવાડિયે બને જ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઈદ
  • જમ્મુ અને કાશ્મીર
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લીટર દૂધ
  2. ૫૦૦ ગામ સાકર
  3. સેવ (સેકેલી)૧ પેકેટ
  4. કાજુ બદામ ૫,૫
  5. ઈલાયચી પાવડર ૧ ચમચી

સૂચનાઓ

  1. તપેલામાં દૂધ લેવું
  2. એમાં સેવ( મે સેકેલી ) લીધી છે
  3. સાકર
  4. દૂધ માં સાકાર અને સેવ નાખી ઉકળવા દો
  5. પછી દૂધ અડધું થાય એટલે એમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી હલાવવું
  6. રેડી છે સેવકુરમા(સેવૈયા)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર