Open in app

સેવૈયા(સેવ કુરમા)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
30th Aug 2018

S a v a y a (sav Kurma) ના વિશે

Ingredients to make S a v a y a (sav Kurma) in gujarati

  • ૧ લીટર દૂધ
  • ૫૦૦ ગામ સાકર
  • સેવ (સેકેલી)૧ પેકેટ
  • કાજુ બદામ ૫,૫
  • ઈલાયચી પાવડર ૧ ચમચી

How to make S a v a y a (sav Kurma) in gujarati

  1. તપેલામાં દૂધ લેવું
  2. એમાં સેવ( મે સેકેલી ) લીધી છે
  3. સાકર
  4. દૂધ માં સાકાર અને સેવ નાખી ઉકળવા દો
  5. પછી દૂધ અડધું થાય એટલે એમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી હલાવવું
  6. રેડી છે સેવકુરમા(સેવૈયા)

Reviews for S a v a y a (sav Kurma) in gujarati (0)

No reviews yet.

Recipes similar to S a v a y a (sav Kurma) in gujarati

  • સેવ

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • સેવ ખમણી

    0 likes