Open in app

મીઠો ભાત(ગુળ રાઈસ)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  2 people
30th Aug 2018

Sweet rice ના વિશે

Ingredients to make Sweet rice in gujarati

  • ચોખા ૨ કપ
  • ગોળ ૩કપ જીણો કતરેલો
  • પાણી૩ કપ
  • ધી૨ ચમચી
  • ઈલાયચી પાવડર ૧/૨ ચમચી
  • ૨ ચીર કોપરાની (ઓપ્શનલ)

How to make Sweet rice in gujarati

  1. ૧ કપ ચોખા ને પાણી મા ૧/૨ કલાક પહેલા પલાડી લો
  2. મેં ડાબર ઈંડિયા ગેટ ચોખા લીધા છે
  3. ગોળ ૨ કપ કતરેલો
  4. હવે પેન માં ધી મુકી એમાં પલાડેલા ચોખા પાણી સાથે ધી માં સોતડી લો
  5. પછી એમાં ગોળ નાખી ધીમા તાપે ભાત ચઢવા દો
  6. છેલ્લે ધી ઉપર આવી જાય એટલે કાજુ બદામ અને કોપરાની ચીર મુકી દો.

Reviews for Sweet rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet rice in gujarati