હોમ પેજ / રેસિપી / મીઠો ભાત(ગુળ રાઈસ)

Photo of Sweet rice by   at BetterButter
451
3
0.0(0)
0

મીઠો ભાત(ગુળ રાઈસ)

Aug-30-2018
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીઠો ભાત(ગુળ રાઈસ) રેસીપી વિશે

આ એક કલકત્તા માં બનતી પ્રખ્યાત મીઠાઇ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા ૨ કપ
  2. ગોળ ૩કપ જીણો કતરેલો
  3. પાણી૩ કપ
  4. ધી૨ ચમચી
  5. ઈલાયચી પાવડર ૧/૨ ચમચી
  6. ૨ ચીર કોપરાની (ઓપ્શનલ)

સૂચનાઓ

  1. ૧ કપ ચોખા ને પાણી મા ૧/૨ કલાક પહેલા પલાડી લો
  2. મેં ડાબર ઈંડિયા ગેટ ચોખા લીધા છે
  3. ગોળ ૨ કપ કતરેલો
  4. હવે પેન માં ધી મુકી એમાં પલાડેલા ચોખા પાણી સાથે ધી માં સોતડી લો
  5. પછી એમાં ગોળ નાખી ધીમા તાપે ભાત ચઢવા દો
  6. છેલ્લે ધી ઉપર આવી જાય એટલે કાજુ બદામ અને કોપરાની ચીર મુકી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર