Open in app

દૂધી નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Kavi Nidhida30th Aug 2018

Bottle guard halwa ના વિશે

Ingredients to make Bottle guard halwa in gujarati

  • એક મધ્યમ કદ ની દૂધી
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 3/4 કપ મિલ્કપાઉડર
  • 2 ટેબલ સ્પૂન મલાઈ
  • 1/2 કપ દૂધ
  • 3/4 કપ ખાંડ
  • 2 ટેબલ સ્પૂન સમારેલા ડ્રાય ફ્રૂટ

How to make Bottle guard halwa in gujarati

  1. એક પાન માં ઘી ગરમ કરી,તેમાં ખમણેલી દૂધી નાખો
  2. દૂધી થોડી સાંતળી લો
  3. હવે તેમાં દૂધ અને મલાઈ નાખો,
  4. 10 મિનિટ પછી ખાંડ નાખો થોડું થવા દઈ,
  5. મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો, મિશ્રણ પાન છોડે એટલે ગેસ બંધ કરો.
  6. ડ્રાય ફ્રુટ થી સજાવીને પીરસો.

Reviews for Bottle guard halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bottle guard halwa in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગાજર હલવો

    2 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ગાજર હલવો

    0 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes