હોમ પેજ / રેસિપી / દૂધી નો હલવો

Photo of Bottle guard halwa by Kavi Nidhida at BetterButter
708
0
0.0(0)
0

દૂધી નો હલવો

Aug-30-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નો હલવો રેસીપી વિશે

દૂધી નો હલવો

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક મધ્યમ કદ ની દૂધી
  2. 2 ટેબલ સ્પૂન ઘી
  3. 3/4 કપ મિલ્કપાઉડર
  4. 2 ટેબલ સ્પૂન મલાઈ
  5. 1/2 કપ દૂધ
  6. 3/4 કપ ખાંડ
  7. 2 ટેબલ સ્પૂન સમારેલા ડ્રાય ફ્રૂટ

સૂચનાઓ

  1. એક પાન માં ઘી ગરમ કરી,તેમાં ખમણેલી દૂધી નાખો
  2. દૂધી થોડી સાંતળી લો
  3. હવે તેમાં દૂધ અને મલાઈ નાખો,
  4. 10 મિનિટ પછી ખાંડ નાખો થોડું થવા દઈ,
  5. મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો, મિશ્રણ પાન છોડે એટલે ગેસ બંધ કરો.
  6. ડ્રાય ફ્રુટ થી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર