Open in app

કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Megha Rao30th Aug 2018

KAJU stuffed laddu ના વિશે

Ingredients to make KAJU stuffed laddu in gujarati

  • કાજુ ૨ કપ
  • ખાંડ. ,૧ કપ
  • ઘી ૧tsp
  • ભરવા માટે ની સામગ્રી
  • કાજુ નો મોટો ભૂકો ૧tbs
  • બદામ નો ભૂકો ૧tbs
  • અખરોટ નો ભૂકો ,૧tbs
  • ગુલકંદ ૧ tbs
  • કોપરાનું છીણ. ૧tsp
  • ઈલાયચી નો ભૂકો ૧/૨ tsp

How to make KAJU stuffed laddu in gujarati

  1. સૌ પ્રથમ કાજુ ને એક મિક્સરમાં ઝાડુ દરી લાઈસુ
  2. હવે એક તપેલી માં ખાંડ ઉમેરી તેમાં એક કપ જેટલું પાણી રેડી ખાંડ ઓગરે ત્યાં સુધી ગેસ પર થવા દઈશું
  3. પછી એક કફાઈ માં ઘી મૂકી કાજુ નો ઝાડો પાવડર ને થોડું સેકીસુ
  4. હવે તેમાં બનાયેલી ચાસણી ને ઘીમે ઘીમે ઉમેરિસુ
  5. આ મિશ્રણ ને ૫ મીનીટ સુધી થવા દેવાનું જ્યાં સુધી એ મિશ્રણ થોડું ઝાડુ ના થઇ જાય ત્યાં સુધી એને સતત હલાવ્યા જ કરવાનું
  6. મિશ્રણ હવે તૈયાર છે હવે તેને અલગ મૂકી ડ્રાઇફરુંઈટ નું મિશ્રણ તૈયાર કરવું
  7. હવે એક વાડકા માં બદામ , કાજુ , અખરોટ , કોપરાનું છીણ , અને ગુલકંદ , ઇલાયચી પાવડર ઉમેરી તેના નાના લાડુ બનાવી દેવાના
  8. હવે હાથ પર ઘી લગાડીને કાજુ પેસ્ટ નો નાનો લુઓ લાઇ તેનો લાડુ બનાવી તેને વચ્ચે મૂકી તેના લાડુ બનાવી દો
  9. તૈયાર છે સરસ મજા ના કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ

Reviews for KAJU stuffed laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to KAJU stuffed laddu in gujarati