હોમ પેજ / રેસિપી / કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ

Photo of KAJU stuffed laddu by Megha Rao at BetterButter
512
2
0.0(0)
0

કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ

Aug-30-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ રેસીપી વિશે

પોષ્ટિક , ઉપવાસ માટે , કાજુ પેસ્ટ માં ડ્રાઇફરુંઈટ નો ભૂકો ભરવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • રાજસ્થાન
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કાજુ ૨ કપ
  2. ખાંડ. ,૧ કપ
  3. ઘી ૧tsp
  4. ભરવા માટે ની સામગ્રી
  5. કાજુ નો મોટો ભૂકો ૧tbs
  6. બદામ નો ભૂકો ૧tbs
  7. અખરોટ નો ભૂકો ,૧tbs
  8. ગુલકંદ ૧ tbs
  9. કોપરાનું છીણ. ૧tsp
  10. ઈલાયચી નો ભૂકો ૧/૨ tsp

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાજુ ને એક મિક્સરમાં ઝાડુ દરી લાઈસુ
  2. હવે એક તપેલી માં ખાંડ ઉમેરી તેમાં એક કપ જેટલું પાણી રેડી ખાંડ ઓગરે ત્યાં સુધી ગેસ પર થવા દઈશું
  3. પછી એક કફાઈ માં ઘી મૂકી કાજુ નો ઝાડો પાવડર ને થોડું સેકીસુ
  4. હવે તેમાં બનાયેલી ચાસણી ને ઘીમે ઘીમે ઉમેરિસુ
  5. આ મિશ્રણ ને ૫ મીનીટ સુધી થવા દેવાનું જ્યાં સુધી એ મિશ્રણ થોડું ઝાડુ ના થઇ જાય ત્યાં સુધી એને સતત હલાવ્યા જ કરવાનું
  6. મિશ્રણ હવે તૈયાર છે હવે તેને અલગ મૂકી ડ્રાઇફરુંઈટ નું મિશ્રણ તૈયાર કરવું
  7. હવે એક વાડકા માં બદામ , કાજુ , અખરોટ , કોપરાનું છીણ , અને ગુલકંદ , ઇલાયચી પાવડર ઉમેરી તેના નાના લાડુ બનાવી દેવાના
  8. હવે હાથ પર ઘી લગાડીને કાજુ પેસ્ટ નો નાનો લુઓ લાઇ તેનો લાડુ બનાવી તેને વચ્ચે મૂકી તેના લાડુ બનાવી દો
  9. તૈયાર છે સરસ મજા ના કાજુ ડ્રાઇફરુંઈટ સ્ટાફ લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર