Open in app

કવીક કલાકંદ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Avani Desai30th Aug 2018

Quvik kalakand ના વિશે

Ingredients to make Quvik kalakand in gujarati

  • 400 ઞા્મ મિલક મેડ
  • 250 ઞા્મ પનીર
  • 6 થી 7 લીલી એલચી વાટેલી
  • 1 ટે સપુન ખાડ પનીર ના ભાઞ ની
  • 8 થી 10 બદામ ની કતરણ
  • 7 થી 8 તાતણા કેસર ના

How to make Quvik kalakand in gujarati

  1. એક બાઉલ મા પનીર અને મિલક મેડ મિક્ષ કરો.
  2. એક જાડા તળીયા વાડી કડાઇ અથવા નોનસ્ટિક પેન માં પનીર અને મિલક મેડ વાળા મિસરણ ને લઈને ધીમા તાપે સતત હલાવતા રહી થવા દો.
  3. 10 મિનિટ પછી તેમાં ખાંડ, એલચી નો ભુકો અને કેસર નાખો.
  4. 5 મિનિટ અથવા પાણી બળી જાય અને મિસરણ કોરુ થાય તયાં સુધી થવા દો.
  5. એક ઘી થી ઞી્સ કરેલા ચોરસ બાઉલ માં કાઢીને ચમચા થી સેટ કરો.
  6. ટુકડા કરી બદામ ની કતરણ થી ઞા્નીસ કરો

Reviews for Quvik kalakand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quvik kalakand in gujarati

  • ઝટપટ કલાકંદ

    3 likes
  • કવીક પનીર સબ્જી

    6 likes
  • ક્વીક પનીર કલાકંદ

    3 likes
  • કવીક પનીર જાલફ્રેઝી

    5 likes
  • ટેન્ડર કોકોનટ કલાકંદ

    2 likes
  • ત્રિરંગી કેસર ચોકલેટ ગુલાબ બરફી (કલાકંદ).

    2 likes