હોમ પેજ / રેસિપી / કવીક કલાકંદ

Photo of Quvik kalakand by Avani Desai at BetterButter
312
2
0.0(0)
0

કવીક કલાકંદ

Aug-30-2018
Avani Desai
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કવીક કલાકંદ રેસીપી વિશે

કવીક વાનગી છે, ઓછી સામઞી્ માં ઝડપથી તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • શેકેલું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. 400 ઞા્મ મિલક મેડ
  2. 250 ઞા્મ પનીર
  3. 6 થી 7 લીલી એલચી વાટેલી
  4. 1 ટે સપુન ખાડ પનીર ના ભાઞ ની
  5. 8 થી 10 બદામ ની કતરણ
  6. 7 થી 8 તાતણા કેસર ના

સૂચનાઓ

  1. એક બાઉલ મા પનીર અને મિલક મેડ મિક્ષ કરો.
  2. એક જાડા તળીયા વાડી કડાઇ અથવા નોનસ્ટિક પેન માં પનીર અને મિલક મેડ વાળા મિસરણ ને લઈને ધીમા તાપે સતત હલાવતા રહી થવા દો.
  3. 10 મિનિટ પછી તેમાં ખાંડ, એલચી નો ભુકો અને કેસર નાખો.
  4. 5 મિનિટ અથવા પાણી બળી જાય અને મિસરણ કોરુ થાય તયાં સુધી થવા દો.
  5. એક ઘી થી ઞી્સ કરેલા ચોરસ બાઉલ માં કાઢીને ચમચા થી સેટ કરો.
  6. ટુકડા કરી બદામ ની કતરણ થી ઞા્નીસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર