Open in app

સુજી ના શીરા નું નવું રૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Urvashi Belani30th Aug 2018

Samolina halwa in new look ના વિશે

Ingredients to make Samolina halwa in new look in gujarati

  • 1/2 કપ સુજી
  • 1/2 કપ ફિકો માવો
  • 6 ટેબલ સ્પૂન ઘી
  • 1 કપ દૂધ
  • 1/4 ચમચી ઈલાયચી પાવડર
  • એક ચપટી ખાવા નો લાલ રંગ
  • એક ચપટી ખાવા નો પીળો રંગ
  • એક ચપટી ખાવા નો લીલો રંગ
  • 1 પેકેટ મેરી બિસ્કિટ
  • 2 ચમચા તલ

How to make Samolina halwa in new look in gujarati

  1. સુજી નો શીરો બનાવવા માટે એક કઢાઈ માં ઘી ગરમ કરી સુજી નાખો.
  2. સુજી ને ધીમી આંચ પર શેકો.
  3. જ્યારે સુજી ગુલાબી થાય ત્યારે તેમાં દૂધ નાખો
  4. માવો અને ઈલાયચી પાવડર નાખી 2 મિનિટ ધીમી આંચ પર રાખો.
  5. સુજી ના શીરા ના ત્રણ ભાગ કરો.
  6. એક ભાગ માં લાલ,બીજા ભાગ માં પીળો અને ત્રીજા ભાગ માં લીલો રંગ મિક્સ કરો.
  7. એક મેરી બિસ્કિટ લઈ તેના પર લાલ રંગ ના શીરા ની લેયર બનાવો પછી ફરી બિસ્કિટ મૂકી તેના પર લીલા રંગ ના શીરા ની લેયર બનાવો અને ફરી થી બિસ્કિટ મુકો.
  8. હવે પીળા રંગ ના શીરા થી આખું કવર કરી દો.
  9. હવે આખા પર તલ ભભરાવી પછી ફ્રીઝ માં 1/2 કલાક મૂકી દો.
  10. ચાર ભાગ માં કાપી ને સર્વ કરો.

Reviews for Samolina halwa in new look in gujarati (0)

No reviews yet.

Recipes similar to Samolina halwa in new look in gujarati