હોમ પેજ / રેસિપી / બોમ્બે કરાચી હલવા

Photo of Bombey Karachi Halwa by Rani Soni at BetterButter
611
1
0.0(0)
0

બોમ્બે કરાચી હલવા

Aug-30-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોમ્બે કરાચી હલવા રેસીપી વિશે

બોમ્બે કરાચી હલવા અે સરળ જલદી બની જતી વાનગી છે.જેમાં તમે મનગમતા ફુડ કલર ઉમેરી ને આ હલવા ને બનાઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ કૉર્નફ્લોર
  2. 2 કપ પાણી
  3. 1 કપ ખાંડ
  4. 4 ચમચી ઘી
  5. 1 નાની ચમચી એલચી પાઉડર
  6. 3 ચમચી મગજતરી બીયાં ,કાજુ ,બદામ કાપેલા
  7. 2 ચમચી લીંબુનો રસ
  8. 1 ચપટી ગુલાબી રંગ (ખાવાનો)

સૂચનાઓ

  1. 1/2 કપ કૉર્નફ્લોર બાઉલમાં લો
  2. તેમાં 1 કપ પાણી નાખો અને મિક્સ કરી લો.લોટ માં ગઠ્ઠો ન હોવો જોઈઅે
  3. એક કડાઈ માં 1 કપ ખાંડ અને 1 કપ પાણી મુકી ને ગરમ થવા દો
  4. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી ત્યારે
  5. કૉર્નફ્લોર નું મિશ્રણ નાંખો
  6. મિકસ કરો બરાબર
  7. તેમાં લીબું નો રસ નાંખો મિકસ કરો
  8. 2 ચમચી ઘી નાંખો અને મિકસ કરો હલાવતા રહો
  9. ગુલાબી રંગ નાખી બરાબર હલાવતા રહો
  10. એલચી પાવડર નાંખો
  11. થોડા કાજુ ,બદામ નાંખો
  12. 2 ચમચી ઘી નાંખો
  13. મિશ્રણ પેન ને છોડી દે એટલે ગ્રીસ કરેલ વાસણ માં મિશ્રણ ને નાખો
  14. ઉપર થી બધા સૂકામેવા નાંખો
  15. ઠંડુ થવા દો પીસ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર