Open in app

બોમ્બે કરાચી હલવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni30th Aug 2018

Bombey Karachi Halwa ના વિશે

Ingredients to make Bombey Karachi Halwa in gujarati

  • 1/2 કપ કૉર્નફ્લોર
  • 2 કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 4 ચમચી ઘી
  • 1 નાની ચમચી એલચી પાઉડર
  • 3 ચમચી મગજતરી બીયાં ,કાજુ ,બદામ કાપેલા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચપટી ગુલાબી રંગ (ખાવાનો)

How to make Bombey Karachi Halwa in gujarati

  1. 1/2 કપ કૉર્નફ્લોર બાઉલમાં લો
  2. તેમાં 1 કપ પાણી નાખો અને મિક્સ કરી લો.લોટ માં ગઠ્ઠો ન હોવો જોઈઅે
  3. એક કડાઈ માં 1 કપ ખાંડ અને 1 કપ પાણી મુકી ને ગરમ થવા દો
  4. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી ત્યારે
  5. કૉર્નફ્લોર નું મિશ્રણ નાંખો
  6. મિકસ કરો બરાબર
  7. તેમાં લીબું નો રસ નાંખો મિકસ કરો
  8. 2 ચમચી ઘી નાંખો અને મિકસ કરો હલાવતા રહો
  9. ગુલાબી રંગ નાખી બરાબર હલાવતા રહો
  10. એલચી પાવડર નાંખો
  11. થોડા કાજુ ,બદામ નાંખો
  12. 2 ચમચી ઘી નાંખો
  13. મિશ્રણ પેન ને છોડી દે એટલે ગ્રીસ કરેલ વાસણ માં મિશ્રણ ને નાખો
  14. ઉપર થી બધા સૂકામેવા નાંખો
  15. ઠંડુ થવા દો પીસ કરી સર્વ કરો

Reviews for Bombey Karachi Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bombey Karachi Halwa in gujarati

  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • મેંગો ચના હલવા

    0 likes
  • કેસર સૂજી હલવા

    0 likes
  • રોયલ ટ્રિટ હલવા

    7 likes
  • દૂધી હલવા રાખડી

    4 likes