Open in app

મિલ્ક કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Urvashi Belani30th Aug 2018

Milk cake ના વિશે

Ingredients to make Milk cake in gujarati

  • 1 લીટર દૂધ (ફૂલ ક્રીમ)
  • 200 ગ્રામ મિલ્ક પાવડર
  • 1 ચપટી ફટકડી
  • 1/2 કપ ખાંડ
  • 3/4 કપ ઘી
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • ચાંદી નો વરખ

How to make Milk cake in gujarati

  1. એક કઢાઈ માં દૂધ ગરમ કરવા મુકો. ઊકળે ત્યારે મિલ્ક પાવડર નાખી બરાબર મિક્ષ કરો.
  2. ફટકડી નાખી ઉકળવા દો અને સતત હલાવતા રહો. જેથી દાણાદાર માવો બનશે
  3. મિશ્રણ જ્યારે ગાઢું થાય ત્યારે ખાંડ નાખી 3 થઈ 4 મિનિટ સુધી રાખી હલાવતા રહો
  4. ઘી નાખી મિક્સ કરો અને ધીમી આંચ પર શેકો
  5. ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો
  6. થોડો ગોલ્ડન રંગ આવે ત્યારે ગ્રીસ કરેલા ડબ્બા માં અડધો માવો નાખો.
  7. અડધા માવા ને થોડું વધારે ગોલ્ડન કરો, તેને પણ ડબ્બા માં નાખી તરતજ ડબ્બો બંદ કરી દો.
  8. 1 કલાક પછી ડબ્બો ખોલી તેના પર ચાંદી નો વરખ લગાવો.
  9. કાપા પાડી ચોરસ ટુકડા માં સર્વ કરો.

Reviews for Milk cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Milk cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • બાટી કેક.

    2 likes