હોમ પેજ / રેસિપી / મિલ્ક કેક

Photo of Milk cake by Urvashi Belani at BetterButter
618
3
0.0(0)
0

મિલ્ક કેક

Aug-30-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિલ્ક કેક રેસીપી વિશે

આ રેસીપી માં મિલ્ક પાવડર થી મિલ્ક બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લીટર દૂધ (ફૂલ ક્રીમ)
  2. 200 ગ્રામ મિલ્ક પાવડર
  3. 1 ચપટી ફટકડી
  4. 1/2 કપ ખાંડ
  5. 3/4 કપ ઘી
  6. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  7. ચાંદી નો વરખ

સૂચનાઓ

  1. એક કઢાઈ માં દૂધ ગરમ કરવા મુકો. ઊકળે ત્યારે મિલ્ક પાવડર નાખી બરાબર મિક્ષ કરો.
  2. ફટકડી નાખી ઉકળવા દો અને સતત હલાવતા રહો. જેથી દાણાદાર માવો બનશે
  3. મિશ્રણ જ્યારે ગાઢું થાય ત્યારે ખાંડ નાખી 3 થઈ 4 મિનિટ સુધી રાખી હલાવતા રહો
  4. ઘી નાખી મિક્સ કરો અને ધીમી આંચ પર શેકો
  5. ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો
  6. થોડો ગોલ્ડન રંગ આવે ત્યારે ગ્રીસ કરેલા ડબ્બા માં અડધો માવો નાખો.
  7. અડધા માવા ને થોડું વધારે ગોલ્ડન કરો, તેને પણ ડબ્બા માં નાખી તરતજ ડબ્બો બંદ કરી દો.
  8. 1 કલાક પછી ડબ્બો ખોલી તેના પર ચાંદી નો વરખ લગાવો.
  9. કાપા પાડી ચોરસ ટુકડા માં સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર