Open in app

કુલેર લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people

Kuler ladoo ના વિશે

Ingredients to make Kuler ladoo in gujarati

  • બાજરીનો લોટ 200 ગ્રામ
  • થીણું ઘી 100 ગ્રામ
  • બારીક સમારેલો ગોળ 100 ગ્રામ

How to make Kuler ladoo in gujarati

  1. એક થાળી લો આંકની મદદથી બાજરીનો લોટ ચાળી લો.
  2. હવે તેમાં બારીક સમારેલો ગોળ ઉમેરો.
  3. હવે તેમાં થીણું ઘી ઉમેરો અને બધું સરખી રીતે મિક્સ કરો.
  4. બધું બરાબર મિક્સ કરી કણક જેવું કરો.
  5. હવે હાથેથી અથવા બીબાની મદદથી લાડુ બનાવો.
  6. આમાં ગેસ પર રાંધવાનું નથી.....

Reviews for Kuler ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kuler ladoo in gujarati

  • લાડુ

    1 likes
  • કુલેર

    2 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes