હોમ પેજ / રેસિપી / કુલેર લાડુ

Photo of Kuler ladoo by Hiral Hemang  Thakrar at BetterButter
488
1
0.0(0)
0

કુલેર લાડુ

Aug-30-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુલેર લાડુ રેસીપી વિશે

ગાયપૂજણી, નાગપંચમી, શીતળાસાતમ.... આ બધાં તહેવારોમાં પ્રસાદમાં આ કુલેર ધરાવાય છે, પરંપરાગત રીતે ઘરે બનતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાજરીનો લોટ 200 ગ્રામ
  2. થીણું ઘી 100 ગ્રામ
  3. બારીક સમારેલો ગોળ 100 ગ્રામ

સૂચનાઓ

  1. એક થાળી લો આંકની મદદથી બાજરીનો લોટ ચાળી લો.
  2. હવે તેમાં બારીક સમારેલો ગોળ ઉમેરો.
  3. હવે તેમાં થીણું ઘી ઉમેરો અને બધું સરખી રીતે મિક્સ કરો.
  4. બધું બરાબર મિક્સ કરી કણક જેવું કરો.
  5. હવે હાથેથી અથવા બીબાની મદદથી લાડુ બનાવો.
  6. આમાં ગેસ પર રાંધવાનું નથી.....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર