Open in app

કોપરા નો મેસુબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya30th Aug 2018

Kopra no mesub ના વિશે

Ingredients to make Kopra no mesub in gujarati

  • કોપરા નુ સુકુ ખમણ એક વાટકો
  • દુધની મલાઇ એક વાટકો
  • ખાંડ પોણો વાટકો

How to make Kopra no mesub in gujarati

  1. કોપરા નો ભુકો મલાઇ ખાંડ મીક્સ કરો
  2. જાડા તલીયા વાલુ વાસણ લેવુ
  3. મીસ્રણ ને મધ્મમ આંચ પર રાખવુ
  4. સતત હલાવતા રહેવુ
  5. ઘીછુટે વાસણ થી છુટુ પડે
  6. ક્રીમ કલર નુમીસ્રણ થાય ત્યા સુધી હલાવો
  7. બાદથાલી માપાથરવુ
  8. ચપ્પાથી પીસ બનાવવા

Reviews for Kopra no mesub in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kopra no mesub in gujarati

  • કોપરા પાક

    7 likes
  • ચણા નો લોટ

    1 likes
  • કાજુ મેસુબ

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes