હોમ પેજ / રેસિપી / કોપરા નો મેસુબ

Photo of Kopra no mesub by Bhavna Nagadiya at BetterButter
73
3
0.0(0)
0

કોપરા નો મેસુબ

Aug-30-2018
Bhavna Nagadiya
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરા નો મેસુબ રેસીપી વિશે

મેસુબ દેખાવ કરતા સ્વાદ મા સરસ લાગે છેખમણઢોકલા ની જેમ જાલી વાલો અને વજન મા હલકો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. કોપરા નુ સુકુ ખમણ એક વાટકો
  2. દુધની મલાઇ એક વાટકો
  3. ખાંડ પોણો વાટકો

સૂચનાઓ

  1. કોપરા નો ભુકો મલાઇ ખાંડ મીક્સ કરો
  2. જાડા તલીયા વાલુ વાસણ લેવુ
  3. મીસ્રણ ને મધ્મમ આંચ પર રાખવુ
  4. સતત હલાવતા રહેવુ
  5. ઘીછુટે વાસણ થી છુટુ પડે
  6. ક્રીમ કલર નુમીસ્રણ થાય ત્યા સુધી હલાવો
  7. બાદથાલી માપાથરવુ
  8. ચપ્પાથી પીસ બનાવવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર