મેંગો પનીર બરફી | Mango Paneer Barfi Recipe in Gujarati

  ના દ્વારા Dhara joshi  |  30th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mango Paneer Barfi by Dhara joshi at BetterButter
  મેંગો પનીર બરફીby Dhara joshi
  • તૈયારીનો સમય

   30

   મીની
  • બનાવવાનો સમય

   25

   મીની
  • પીરસવું

   4

   લોકો

  1

  0

  મેંગો પનીર બરફી

  મેંગો પનીર બરફી Ingredients to make ( Ingredients to make Mango Paneer Barfi Recipe in Gujarati )

  • 1 કપ કેરી નો રસ ( ગાળેલ )
  • 1 1/2 કપ પનીર ( ખમણેલ )
  • 1 કપ દૂધ પાવડર
  • 1/2 કપ કન્ડેન્સ મિલ્ક
  • 1/4 કપ દૂધ
  • પિસ્તા જરૂર મુજબ
  • ચાંદીનો વરખ જરૂર મુજબ
  • ઘી પ્લેટ ને ગ્રીજ કરવા

  How to make મેંગો પનીર બરફી

  1. નોનસ્ટીક પેન મા મધ્યમ આચ પર કેરી નો રસ ઘટૃ કરવા મૂકો .
  2. થોડુ ઘટૃ થાય એટલે પનીર નાખી મધ્યમ આચ પર સતત ચલાવતા રહો.
  3. દૂધ મા ગાઠા ના રહે તેમ દૂધ અને દૂધ પાવડર ને ઓગાળી લો.
  4. હવે આ દૂધ નુ મિશ્રણ પેન મા ઉમેરો.
  5. જયારે મિશ્રણ પેન મા ના ચોટે ત્યારે કન્ડેન્સ મિલ્ક ઉમેરો.
  6. હવે મિશ્રણ જયારે ચમચા જોડે ફરવા લાગે અને પેન મા ચોટતુ ના હોય ત્યારે ગેસ બંધ કરવો.
  7. ઘી લગાવેલ સાંચા મા ઢાળી દો.
  8. પિસ્તા અને વરખ થી સજાવો.
  9. મજા માણો સ્વાદિષ્ટ બરફી ની..

  My Tip:

  જરૂર લાગે તો 1 ચમચી ઘી ઉમેરી શકાય ગમે તે સ્ટેપ મા..

  Reviews for Mango Paneer Barfi Recipe in Gujarati (0)