Open in app

ગુંદર ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  10 people
Parul Bhimani31st Aug 2018

GUNDER na laadu ના વિશે

Ingredients to make GUNDER na laadu in gujarati

  • 150 ગ્રામ તળવાનો ગુંદર
  • 250 ગ્રામ સૂકું કોપરું
  • 500 ગ્રામ ઘી કે તેથી વધારે
  • 500 ગ્રામ ઘઉં નો લોટ
  • 400 ગ્રામ દેશી ગોળ
  • 200 ગ્રામ કાજુ બદામ કાપેલા
  • 50 ગ્રામ સૂંઠ પાવડર
  • 1 ચમચી એલચી

How to make GUNDER na laadu in gujarati

  1. ગુંદર ને થોડો થોડો કરી ને ઘી માં તળી લો.
  2. કોપરું ને જાતે ખમણી એ થી છીણી લો. કાજુ બદામ કાપી ને તૈયાર રાખો. ગોળ ને ચાકુ વડે નાના નાના ગંગાડાં કરી લો. હવે ગેસ ઉપર એક મોટી કડાઈ મુકો ,તેમાં વધેલું ઘી અને ગોળ નાખો.ધીમા ગેસ ઉપર જ ગોળ નો પુડલો લેવા નો છે,નકર લાડુ ચીકી જેવા કડક બનશે. ધીમે ધીમે ગોળ ને હલાવતા રહો. 15 મિનિટ પછી ગેસ બંધ કરી લો. તેમાં ઘઉં નો લોટ નાખી ને હલાવતા રહો . ત્યાર પછી કાજુ બદામ ,ગુંદર એલચી, કોપરું,સૂંઠ નાખો. તાવેથા થી સરખું હલાવવું પડશે. સરખું મિક્ષ થઈ ગયા પછી તેના લડવા વાળો અથવા તો થાળી માં દબાઈ દો તો સુખડી ની જેમ બટકા પડશે. તૈયાર છે ગુંદર ના લાડુ

Reviews for GUNDER na laadu in gujarati (0)

No reviews yet.

Recipes similar to GUNDER na laadu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes