Photo of Daliya by Devi Amlani at BetterButter
894
3
1.0(0)
0

Daliya

Aug-31-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંના ફાડા
  2. 1 લિટર દૂધ
  3. 2 કપ ખાંડ
  4. 2 ચમચી ગોળ
  5. 1 નાની ચમચી એલચી પાવડર
  6. 1 નાની ચમચી જાયફળ પાઉડર
  7. બે ચમચી કાજુ-બદામ,પિસ્તા ના ટુકડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘઉંના ફાડાને કૂકરમાં બે કપ દુધ અને ગોળ નાખી બાફી લો
  2. હવે બીજીબાજુ બાકી રહેલું દૂધને ઉકળવા મૂકો
  3. ઘઉંના ફાડા બફાઈ ગયા બાદ ઉકળતા દૂધમાં ઉમેરો
  4. થોડું ઊકળી ગયા બાદ તેમાં ખાંડ અને એલચી પાવડર જાયફળ પાઉડર ઉમેરો
  5. હવે સૌથી છેલ્લે ઉકળી ગયા પછી ડ્રાઈફ્રુટ ઉમેરીને સર્વ કરો
  6. દલીયુ ઠંડું પણ પીરસી શકાય છે અને ગરમ પણ પીરસી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર