Open in app

દલિયુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani31st Aug 2018

Daliya ના વિશે

Ingredients to make Daliya in gujarati

  • 1 કપ ઘઉંના ફાડા
  • 1 લિટર દૂધ
  • 2 કપ ખાંડ
  • 2 ચમચી ગોળ
  • 1 નાની ચમચી એલચી પાવડર
  • 1 નાની ચમચી જાયફળ પાઉડર
  • બે ચમચી કાજુ-બદામ,પિસ્તા ના ટુકડા

How to make Daliya in gujarati

  1. સૌપ્રથમ ઘઉંના ફાડાને કૂકરમાં બે કપ દુધ અને ગોળ નાખી બાફી લો
  2. હવે બીજીબાજુ બાકી રહેલું દૂધને ઉકળવા મૂકો
  3. ઘઉંના ફાડા બફાઈ ગયા બાદ ઉકળતા દૂધમાં ઉમેરો
  4. થોડું ઊકળી ગયા બાદ તેમાં ખાંડ અને એલચી પાવડર જાયફળ પાઉડર ઉમેરો
  5. હવે સૌથી છેલ્લે ઉકળી ગયા પછી ડ્રાઈફ્રુટ ઉમેરીને સર્વ કરો
  6. દલીયુ ઠંડું પણ પીરસી શકાય છે અને ગરમ પણ પીરસી શકાય છે

Reviews for Daliya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Daliya in gujarati