Open in app

મેથી ત્રિકોણ પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  6 people
Megha Rao31st Aug 2018

Methi tringle puri ના વિશે

Ingredients to make Methi tringle puri in gujarati

  • ગૌઉ નો લોટ ૫૦૦ ગ્રામ
  • મૈદો. ૨૫૦ગ્રામ
  • રવો ૧ કપ
  • મેથી. ની ભાજી. ૨૦૦ગ્રામ
  • અજમો. ૧tsp
  • મરી નો પાઉડર. ૧ tsp
  • હળદર. ૧tsp
  • મીઠું. અવશકતાનુસર
  • પાણી જરુર મુજબ
  • મોડ માટે ઘી ૨૧/૨ tbs
  • તળવા માટે તૈલ. અવશકતાનુસર
  • પુરી ની અંડર ચોપડવા માટે સામગ્રી
  • ઘી 2tbs
  • ચોખા નો લોટ ૨tsp

How to make Methi tringle puri in gujarati

  1. સૌ થી પેલા એક મોટા વાસણ માં ગૌ નો ,મૈદો, અને રવો લાઇ સારી રીતે મિક્સ કરી દેવાનું
  2. પછી તેમાં મેથી ની ભાજી જીની સમારેલી સાફ કરી નાખવી
  3. પછી તેમાં મીઠું , મરી પાઉડર , અજમો, હળદર નાખવું
  4. હવે તેમાં ઘી નો મોળ નાખવું
  5. અને આખા મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી તેનો માપ નો કઠણ લોટ બાંધી દેવો
  6. અને ૫ મિનીટ સુધી રહેવા દો
  7. હવે ઘી ને થોડું ગરમ કરી તેમાં ચોખા નો લોટ ઉમેરી તેને હલાવી એક પેસ્ટ બનાવી દો આ મિશ્રણ પુરી માં લગાડવાનું છે
  8. હવે એ લોટ ના રોટલી ના લુઆ જેટલા લુઆ કરવાના
  9. એક લુવો લાઇ તેને મોટો ગોળ વણી દેવાનો
  10. પછી તેમાં સેજ ઘી નું મિશ્રણ ચોપડી તેને ત્રિકોણ વારી લેવાના અને ચપુ વતે તેને ગોબા પાડવાના
  11. થોડી સમય સુધી તેને ખુલી જગ્યા પર રાખવાના
  12. હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થવા દો
  13. તેલ ગરમ થઇ જાય એટલે ગેસ મીડિયમ પર કારી તેમાં આ ત્રિકોણ પુરી નાખવી
  14. અને ઘીમાં ગેસ પર થવા દેવાની
  15. પુરી ને તેલ માં ઉથલાવ્યાં કરવાની એટલે બને બાજુ સરસ તરાઈ જાય
  16. પુરી થઈ જાય એટલે તેને એક વાસણ માં કાળી ઠંડી થવા દો
  17. પુરી ઠંડી થાઈ પછી તેને ફિટ ડબ્બા માં ભરી દેવી
  18. તૈયાર છે સવાર ના નાસત્તા માટે સરસ ક્રિસપી મેથી પુરી
  19. આ પુરી ચા અને લીંબુ ના ગરયા અથાણાં સાથે ભી મસ્ત લાગે

Reviews for Methi tringle puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi tringle puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • મેથી પાક

    5 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes