હોમ પેજ / રેસિપી / મેથી ત્રિકોણ પુરી

Photo of Methi tringle puri by Megha Rao at BetterButter
0
2
0(0)
0

મેથી ત્રિકોણ પુરી

Aug-31-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ત્રિકોણ પુરી રેસીપી વિશે

નાશતા ,સંગ્રહ કરી શકાય તેવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 6

  1. ગૌઉ નો લોટ ૫૦૦ ગ્રામ
  2. મૈદો. ૨૫૦ગ્રામ
  3. રવો ૧ કપ
  4. મેથી. ની ભાજી. ૨૦૦ગ્રામ
  5. અજમો. ૧tsp
  6. મરી નો પાઉડર. ૧ tsp
  7. હળદર. ૧tsp
  8. મીઠું. અવશકતાનુસર
  9. પાણી જરુર મુજબ
  10. મોડ માટે ઘી ૨૧/૨ tbs
  11. તળવા માટે તૈલ. અવશકતાનુસર
  12. પુરી ની અંડર ચોપડવા માટે સામગ્રી
  13. ઘી 2tbs
  14. ચોખા નો લોટ ૨tsp

સૂચનાઓ

  1. સૌ થી પેલા એક મોટા વાસણ માં ગૌ નો ,મૈદો, અને રવો લાઇ સારી રીતે મિક્સ કરી દેવાનું
  2. પછી તેમાં મેથી ની ભાજી જીની સમારેલી સાફ કરી નાખવી
  3. પછી તેમાં મીઠું , મરી પાઉડર , અજમો, હળદર નાખવું
  4. હવે તેમાં ઘી નો મોળ નાખવું
  5. અને આખા મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી તેનો માપ નો કઠણ લોટ બાંધી દેવો
  6. અને ૫ મિનીટ સુધી રહેવા દો
  7. હવે ઘી ને થોડું ગરમ કરી તેમાં ચોખા નો લોટ ઉમેરી તેને હલાવી એક પેસ્ટ બનાવી દો આ મિશ્રણ પુરી માં લગાડવાનું છે
  8. હવે એ લોટ ના રોટલી ના લુઆ જેટલા લુઆ કરવાના
  9. એક લુવો લાઇ તેને મોટો ગોળ વણી દેવાનો
  10. પછી તેમાં સેજ ઘી નું મિશ્રણ ચોપડી તેને ત્રિકોણ વારી લેવાના અને ચપુ વતે તેને ગોબા પાડવાના
  11. થોડી સમય સુધી તેને ખુલી જગ્યા પર રાખવાના
  12. હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થવા દો
  13. તેલ ગરમ થઇ જાય એટલે ગેસ મીડિયમ પર કારી તેમાં આ ત્રિકોણ પુરી નાખવી
  14. અને ઘીમાં ગેસ પર થવા દેવાની
  15. પુરી ને તેલ માં ઉથલાવ્યાં કરવાની એટલે બને બાજુ સરસ તરાઈ જાય
  16. પુરી થઈ જાય એટલે તેને એક વાસણ માં કાળી ઠંડી થવા દો
  17. પુરી ઠંડી થાઈ પછી તેને ફિટ ડબ્બા માં ભરી દેવી
  18. તૈયાર છે સવાર ના નાસત્તા માટે સરસ ક્રિસપી મેથી પુરી
  19. આ પુરી ચા અને લીંબુ ના ગરયા અથાણાં સાથે ભી મસ્ત લાગે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર