Open in app

મોતી ચુરના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani31st Aug 2018

Motichur laduu ના વિશે

Ingredients to make Motichur laduu in gujarati

  • 500 ગ્રામ બેસન
  • 2 કપ ખાંડ
  • તળવા માટે તેલ
  • 2 ચમચી ધી
  • 1 ચમચી એલચી પાવડર
  • 1 ચમચી કાજુના ટુકડા
  • ચપટી સાજીના ફૂલ

How to make Motichur laduu in gujarati

  1. સૌપ્રથમ બેસનને ચારી લો
  2. હવે તેમાં પાણી અને સાજીના ફૂલ નાખીને ભજીયા ના ખીરા જેવું બનાવો
  3. હવે ગરમ તેલમાં ઝારાની મદદથી બુંદી પાડો
  4. હવે ખાંડ અને પાણી નો સરખું પ્રમાણ લઈ એક તારની ચાસણી બનાવો
  5. હવે બુંદીને આ ચાસણીમાં નાખી થોડી ક્રશ કરો
  6. હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી એલચી પાવડર ઉમેરી અને કાજુ ટુકડા ઉમેરી લાડુ બનાવો
  7. હવે ગુલાબની પાંખડી થી ગાર્નીશ કરો

Reviews for Motichur laduu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Motichur laduu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes