Open in app

સિલ્વર બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Rani Soni31st Aug 2018

Silver Balls ના વિશે

Ingredients to make Silver Balls in gujarati

  • 1 કપ કાજુ
  • 1/2 કપ ખાંડ
  • 1/4 કપ પાણી
  • 1 ચાંદીનો વર્ક
  • 1 ઘી ચમચી
  • 4 પિસ્તા સમારેલ

How to make Silver Balls in gujarati

  1. કાજુ ને મિકસર માં ઝીણું વાટીને પાઉડર બનાવી લો
  2. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ હવે તેને ચારણી થી ચાળી લો
  3. નોનસ્ટીક પેન માં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં ઉપર મૂકો
  4. અેક તાર ની ચાસણી બનાવો ત્યારબાદ તેમાં કાજુ પાઉડર નાખો સારી રીત મિક્સ કરો
  5. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને સતત ચલાવતા રહો
  6. પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે
  7. હવે ગેસ બંદ કરી દો હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો
  8. હાથ માં લઈ શકાય અેવું થાય અેટલે ઘી વાળો હાથ કરી
  9. મિશ્રણ માંથી નાના બોલ્સ બનાવી લો
  10. તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો
  11. ઉપર સમારેલ પિસ્તા મૂકો
  12. તૈયાર છે સિલ્વર બોલ્સ

Reviews for Silver Balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Silver Balls in gujarati

  • રાઈસ બોલ્સ..

    5 likes
  • પૌવા ચીઝ બોલ્સ

    7 likes
  • ખજૂર પાન બોલ્સ

    0 likes
  • ખસ કોકોનટ બોલ્સ

    4 likes
  • શેઝવાન ચીઝ બોલ્સ

    0 likes
  • ક્રંચી ચિકન બોલ્સ

    1 likes