હોમ પેજ / રેસિપી / શાહી ટૂકડા

Photo of Shahi tukda by Hetal Sevalia at BetterButter
958
2
0.0(0)
0

શાહી ટૂકડા

Aug-31-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ટૂકડા રેસીપી વિશે

ઈઝી અને ટેસ્ટી મિઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 બ્રેડ ની સ્લાઈસ
  2. 1/2 કપ પાણી
  3. 1/2 કપ ખાડ
  4. ઘી તળવા માટે
  5. 1 બાઉલ ઘટ્ટ રબડી
  6. ચોપ નટ્સ
  7. ટૂટી ફૂટી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રેડ ની કિનારી કાપી ને ત્રિકોણ ટૂકડા કાપી લો. ત્યારબાદ ઘીમાં મિડીયમ તાપે ગોલ્ડન અને ક્રિસ્પી તળી લો.
  2. હવે એક કઢાઈમાં ખાડ અને પાણી લઈ એક તારની ચાસણી બનાવી લો. ચાસણી હૂંફાળી થાય એટલે બ્રેડ ના ટૂકડા તેમાં 1 મિનિટ માટે ડૂબાડી રાખો.
  3. હવે એક ડીશમાં ચિલ્ડ રબડી પાથરો. તેના પર બ્રેડ ના ટૂકડા મૂકી ઉપર થી રબડી રેડો. નટ્સ અને ટૂટી ફૂટી ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર