Open in app

શાહી ટૂકડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia31st Aug 2018

Shahi tukda ના વિશે

Ingredients to make Shahi tukda in gujarati

  • 4 બ્રેડ ની સ્લાઈસ
  • 1/2 કપ પાણી
  • 1/2 કપ ખાડ
  • ઘી તળવા માટે
  • 1 બાઉલ ઘટ્ટ રબડી
  • ચોપ નટ્સ
  • ટૂટી ફૂટી

How to make Shahi tukda in gujarati

  1. સૌપ્રથમ બ્રેડ ની કિનારી કાપી ને ત્રિકોણ ટૂકડા કાપી લો. ત્યારબાદ ઘીમાં મિડીયમ તાપે ગોલ્ડન અને ક્રિસ્પી તળી લો.
  2. હવે એક કઢાઈમાં ખાડ અને પાણી લઈ એક તારની ચાસણી બનાવી લો. ચાસણી હૂંફાળી થાય એટલે બ્રેડ ના ટૂકડા તેમાં 1 મિનિટ માટે ડૂબાડી રાખો.
  3. હવે એક ડીશમાં ચિલ્ડ રબડી પાથરો. તેના પર બ્રેડ ના ટૂકડા મૂકી ઉપર થી રબડી રેડો. નટ્સ અને ટૂટી ફૂટી ભભરાવી સવૅ કરો.

Reviews for Shahi tukda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shahi tukda in gujarati

  • શાહી બરફી

    4 likes
  • શાહી ટોફુ

    4 likes
  • શાહી પનીર

    3 likes
  • શાહી ટુકડા

    7 likes
  • વેજ શાહી રોલ

    4 likes
  • શાહી એપલ કરી

    4 likes