કાજુ ગુલકંદ રોલ | Cashewnut Gulkand Roll Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  31st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Cashewnut Gulkand Roll by Urvashi Belani at BetterButter
કાજુ ગુલકંદ રોલby Urvashi Belani
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    6

    લોકો

10

0

કાજુ ગુલકંદ રોલ વાનગીઓ

કાજુ ગુલકંદ રોલ Ingredients to make ( Ingredients to make Cashewnut Gulkand Roll Recipe in Gujarati )

  • 125 ગ્રામ કાજુ
  • 100 ગ્રામ ખાંડ
  • 50 મિલી પાણી
  • 1 ચમચી ઘી
  • 3 ચમચા ગુલકંદ
  • 2 ચમચી કોપરું
  • 3 થી 4 ચમચા કાપેલા ડ્રાયફ્રુટ
  • ચાંદી નો વરખ

How to make કાજુ ગુલકંદ રોલ

  1. કાજુ ને મિક્સર માં પિસી લો.
  2. ખાંડ અને પાણી મિક્સ કરી ઉકળવા મુકો.
  3. જ્યારે ચાસણી એક તાર ની થાય ત્યારે પીસેલા કાજુ નાખી મિક્સ કરો.
  4. ગેસ બંદ કરી સતત હલાવતા રહો અને ઘી નાખી મિક્સ કરો.
  5. જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે તેને પ્લાસ્ટિક ની થેલી પર નાખી વેલણ ની મદદ થી વણી લો.
  6. ગુલકંદ માં ડ્રાયફ્રુટ અને કોપરું નાખી મિક્સ કરો.
  7. હવે વણેલી કાજૂક્તલી પર ગુલકંદ ની લેયર બનાવો.
  8. ધીમે થી પ્લાસ્ટિક ની થેલી ની મદદ થી રોલ બનાવો.
  9. આ રોલ ને 15 મિનિટ ફ્રીઝ મા મૂકો
  10. હવે રોલ પર ચાંદી નો વરખ લગાવો.
  11. હવે નાના ટુકડા કરી સર્વ કરો.

My Tip:

કાજુ ના રોલ સાથે ગુલકંદ ની જગ્યાએ માવા ની લેયર પણ બનાવી શકાય છે.

Reviews for Cashewnut Gulkand Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો