Open in app

કાજુ ગુલકંદ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Urvashi Belani31st Aug 2018

Cashewnut Gulkand Roll ના વિશે

Ingredients to make Cashewnut Gulkand Roll in gujarati

  • 125 ગ્રામ કાજુ
  • 100 ગ્રામ ખાંડ
  • 50 મિલી પાણી
  • 1 ચમચી ઘી
  • 3 ચમચા ગુલકંદ
  • 2 ચમચી કોપરું
  • 3 થી 4 ચમચા કાપેલા ડ્રાયફ્રુટ
  • ચાંદી નો વરખ

How to make Cashewnut Gulkand Roll in gujarati

  1. કાજુ ને મિક્સર માં પિસી લો.
  2. ખાંડ અને પાણી મિક્સ કરી ઉકળવા મુકો.
  3. જ્યારે ચાસણી એક તાર ની થાય ત્યારે પીસેલા કાજુ નાખી મિક્સ કરો.
  4. ગેસ બંદ કરી સતત હલાવતા રહો અને ઘી નાખી મિક્સ કરો.
  5. જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે તેને પ્લાસ્ટિક ની થેલી પર નાખી વેલણ ની મદદ થી વણી લો.
  6. ગુલકંદ માં ડ્રાયફ્રુટ અને કોપરું નાખી મિક્સ કરો.
  7. હવે વણેલી કાજૂક્તલી પર ગુલકંદ ની લેયર બનાવો.
  8. ધીમે થી પ્લાસ્ટિક ની થેલી ની મદદ થી રોલ બનાવો.
  9. આ રોલ ને 15 મિનિટ ફ્રીઝ મા મૂકો
  10. હવે રોલ પર ચાંદી નો વરખ લગાવો.
  11. હવે નાના ટુકડા કરી સર્વ કરો.

Reviews for Cashewnut Gulkand Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cashewnut Gulkand Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ રોઝ

    4 likes