Open in app

ચોકલેટ/કેસર કોપરા ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rupa Thaker31st Aug 2018

Chocolate/Kesar Coconut Laddoo ના વિશે

Ingredients to make Chocolate/Kesar Coconut Laddoo in gujarati

  • કોપરાનુ છીણ 200g
  • એક કપ સાકર
  • એક/બે નાની ચોકલેટ ( ડેરી મિલ્ક)
  • 8 થી 10 કેસર ના તાંતણા
  • અડધો કપ પાણી

How to make Chocolate/Kesar Coconut Laddoo in gujarati

  1. સામગ્રી
  2. સૌ પ્રથમ એક પેન મા પા (1/4) કપ પાણી લેવુ પછી તેમા અડધો (1/2) કપ સાકર ઉમેરી અને અડધાં તારની ચાસણી બનાવવી
  3. ચાસણી મા એક નાની ડેરી મિલ્ક ચોકલેટ નાખી હલાવવું.
  4. ચોકલેટ ચાસણી મા કોપરાનું છીણ નાખી હલાવવું.
  5. નાના બોલ બનાવવા અને કોપરાના છીણ મા રગદોડવુ.
  6. બીજી રીત :- એક પેન મા પા કપ પાણી લેવુ તેમા હાફ કપ સાકર ઉમેરી અને અડધાં તાર ચાસણી બનાવી
  7. ચાસણી મા 8 થી 10 તાંતણા કેસર નાખવુ
  8. કેસર ચાસણી મા કોપરાનું છીણ નાખી હલાવવું
  9. નાના બોલ બનાવવા અને કોપરાના છીણ રગદોડવુ
  10. કોપરાના સ્વાદિષ્ટ લાડુ તૈયાર :yum:

Reviews for Chocolate/Kesar Coconut Laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate/Kesar Coconut Laddoo in gujarati

  • તાજા કોપરા ના લાડુ

    3 likes
  • ચોકલેટ કોપરા ના લાડુ

    0 likes
  • કોપરા ના ચોકલેટી લાડુ

    1 likes